હોસ્પીટલમાં ઉપલબ્ધ સારવાર :

 • કેન્સરનાં તમામ રોગોનું નિદાન તેમજ સારવાર
 • દર બુધવારે (બપોરે ૧ર થી ર) વિના મુલ્યે કેન્સરનાં દરદીઓની તપાસ (શરતોને આઘીન)
 • સ્વરપેટીનાં કેન્સરમાં ઓપરેશન બાદ નવી સ્વરપેટી બેસાડવાની સગવડતા.
 • સ્તન કેન્સરનાં ઓપરેશન બાદ પ્લાસ્ટીક સર્જરી દ્વારા નવા સ્તનની રચના.
 • જડબાનાં કેન્સરની સર્જરી બાદ નવું જડબું, નવી જીભ, તેમજ નવા ગાલની રચના.
 • કિમોથેરાપી આપવા માટે Volumetric pump ની સગવડતા
 • કેન્સરનાં રોગની સમજણ માટે કાઉન્સીલીંગ સેન્ટર.
 • સેન્ટ્રલ વિનસ પોર્ટ મુકવાની સગવડતા.

(૧) ગળાના કૅન્સરનાં લક્ષણો :-

 •     અવાજ ઘોઘરો થવો.
 •     ગળફામાં લોહી પડવું.
 •     અનાજ ઉતારવામાં તકલીફ પડવી.
 •     જીભમાં કે ગળામાં ચાંદુ લાંબા સમય સુધી રુઝાય નહીં.
 •    કાનમાં લાંબા સમય સુલી દુઃખાવો રહેવો..

(૨) ગર્ભાશયનું કૅન્સર :-

 •     વાસવાળું સફેદ પાણી લાંબો સમય પડ્યા કરે.
 •     માસીક બંધ થઈ ગયા પછી માસીક ફરી ચાલુ થવું.
 •     માસીક લાંબો સમય ચાલુ રહેવું. પેઢામાં અસહ્ય દુઃખાવો થવો.
 •     પેશાબમાં અસહા બળતરા થવી. સુધી રુઝાય નહીં.

(૩) બ્રેસ્ટ કેન્સરનાં લક્ષણો :-

 •     સ્તનનાં કદમાં એકાએક વઘારો થવો.
 •     સ્તનમાં ગાંઠ જેવું માલુમ પકે.
 •     નીપલમાંથી લોહી કે પાણી નિકળવાનું લાંબો સમય ચાલુ રહે.
 •     કુટુંબમાં બ્રેસ્ટ કેન્સરના દર્દી હોય તો કુટુંબના સ્ત્રી સભ્યોએ સંભાળ રાખવી.

(૪) આંતરડાનું કેન્સર :-

 •     વારે ઘડીએ સંડાસ જવુ પડે.
 •     ઝાડો ખુલાસાથી થાય નહીં.
 •     ઝાડામાં લોહી, પરૂ અને ચીકાશ લાંબો સમય ચાલુ રહે.
 •     કબજીયાત દવા લેવા છતાંય સુઘરે નહીં.

(૫) અન્નનળીનું કેન્સર :-

 •     ખોરાક ઉતરવામાં તકલીફ પડવી.
 •    વજન ઘટતું જવું.
 •     ઘન ખોરાક ઉતારતી વખતે પાણી પીવુ પકે.

(૬) ફેફસાનું કેન્સર :-

 •     ગળફામાં લોહી પડવું.
 •     લાંબા સમય સુધી ઉવરસ ચાલુ રહેવી.
 •     ખભાનાં પાછલા ભાગમાં અસહ્ય દુઃખાવો થવો.
 •     સતત વજન ઘટતું જવું.

લીફ્ટની સગવડતા ઉપલબ્ધ છે.

આર. એન્ડ એ. ચેમ્બર્સ, પ્રથમ માળ, લક્ષ્મી ટોકિઝ ચાર રસ્તા, આણંદ - ૩૮૮ 00૧. ફોન : (પ) ર૫૦૬ર0, ૨૫૫૯૯૮

News and Achievements

CRITICAL CASES