03-01-2020
બહેનો માટે કેન્સર નિદાન કેમ્પ
સંજીવની ટ્રસ્ટ આણંદ ઘ્વારા બહેનો માટે ગર્ભાશય, સ્તન અને અંડાશય કેન્સર નો નિદાન કેમ્પ રાખેલ છે. આ કેમ્પ મા મેમોગ્રાફી, પેપ ટેસ્ટ, સોનોગ્રાફી (આશરે rs 4000 ના test) વિના મુલ્યે કરવામાં આવશે. ભાગ લેવા માંગતા તમામે પોતાના નામ તારીખ 11/02/2020 પહેલા નીચે આપેલ નંબર પર નોંધાવવા.
02692 -250620, 255998,
98255 94866.
કેમ્પ નું સ્થળ -
ર્ડો શૈલેષ શાહ (કેન્સર સર્જન )
લક્ષ્મી સિનેમા ચાર રસ્તા
આણંદ.
સમય -સવાર ના 9 થી 2
તારીખ -14/02/2020